________________
૨૦૬
શ્રી જૈન નિત્ય
દેવ અને પશુપંખી સા જાણે પોતાના આપ્તજનની મધુરી વાણી સાંભળતા હોય તેમ આપના ચરણ આગળ આવી સમતારસમાં ઝીલતા બેસે છે. પ્રભુ! આપની એ મહા મહિમા ભરી વાણીને હું વંદન કરું છું!
દેવ ! પડતા કાળના પ્રભાવે આપના કઠમાંથી નીકળતા એ મધુરધ્વનિ સાંભળવ અમારા નસીમમાં નથી; આજે આપની એ પવિત્ર દેશના અમ ભરતવાસીઓને અલભ્ય છે. છતાં પ્રભુ ! અમારે ધમમાગ સથા પ્રકાશહીન નથી થયા. આપના કંઠમાંથી નીકઘેલા એ દેશનાના ધ્વનિને શ્રી ગણધર ભગવતાએ ગ્રંથરૂપે ગૂંથીને અમર બનાન્યેા છે. આપની દેશનાના સાર ભર્યાં અને ગણધર ભગવતાએ ગૂંથેલા એ આગમ ગ્રંથા અમ પચમકાળમાં વસતા માનવીઓનુ` મહામૂ લું
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org