________________
રેપરે
શ્રી જન નિત્યચરણે આવી શાંત થઈ જાય છે. આપના ચરણની આગળ બેસવાને રાય અને રંક, દેવ, દેવેન્દ્ર અને ચક્રવતી, પાપી કે પુણ્યાત્મા સૌને એકસરખે અધિકાર છે.
પ્રભુઆપના એ પરમ સ્નેહ વર્ષાવતા ચરણે, દુઃખ અને દ્વેષ ભરેલા આ સંસારમાં, મારો આધાર હો ! હે મંગલમય નાથ
લેભ, લાલચ અને આશાભર્યા આ જીવે અનંત સંસાર સાગર ડેા છતાં એને હાથ કશું ન આવ્યું. એની આશાઓ તૃપ્ત ન થઈ; એની લાલસાએ શાંત ન થઈ, એને લેભા અને લાલચ સદાય વધતાં જ રહ્યાં ! પ્રભુ! એ આશા અને લેભના પ્રેર્યા આ જીવે ન કરવાનાં કાર્યો કર્યા અને ન ભાવવાની ભાવનાઓ ભાવી ! એ લાલસાઓ અને આશા
Jain Education Internatwnativate & Personal Use wonly.jainelibrary.org