________________
પાઠ સગ્રહ
૨૨૧
'દ
એ સાતે તુજ નામ સુર'ગા, જપતાં પૂરે ફાડી ઉમંગા; તે નાગ્યા છે જાલિમ જુગા, જગમાં વ્યાપી તુજ જશ ગંગા ॥ ૪ ॥ તુજ આગે ભૂપતિ સખ રકા, ત્રિભુવનમાં વાજે તુજ ડ'કા; માને નહિ તુ કેતુની શ’કા, તૂથો . આપે સાવન ટકા ।। ૫ ।। સાધક સિદ્ધ તણા મદ માટે, અસુર સુરા તુજ આગળ દોડે; દુ ધિનાં કધર તેાડે, નિમ ચાલે તેને તું છેડે ।। ૬ । આવતા થરહરકપાવે, ડાહ્યાને જિમ તિમ બહેકાવે; પહિલેા તું કેડમાંથી આવે, તું સાત શિખર પણ શીત ન જાવે ! છ !! હીં હીં હું હુંકાર કરાવે, પાંસળિયાં હાડાં કકડાવે; ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં મુતરાવે !! ૮ ।। આસા કાતિકમાં તુજ જોરા, હો ન માને ધાગા દ્વારા; દેશ વિદેશ પડાવે
Jain Education Internationalivate & Personal Use Only.jainelibrary.org