________________
૧૨૦
શ્રી જેન નિત્ય
કલશ અતિશયવંત અનંત સદા જગ સાચી દેવી, સમકિત પાલે શુદ્ધ શ્રી જિનશાસન સેવી, અધે મધ્ય આકાશ રાસ રમતી અમરી, સેવક જન આધાર સાર કરે મન સમરી. ફણિપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હર્ષ શું પદ્માવતી પૂજે સુખકરણી. ૧૧૪૧
તાવનો છંદ
દોહા. નમે આનંદપુર નગર, અજયપાળ રાજન; માતા અજયા જનમીયે, વર તું કૃપાનિધાન + ૧ એ સાત રૂપ શક્તિ હુઓ, કરવા ખેલ જગત; નામ ધરાવે જૂજૂઆ, પ્રસર્યો તું ઈત ઉત્ત ૨ | એકાંતરે બે આંતર, ત્રઈ ચેાથે તાવ; શીત ઉષ્ણ વિષમજવરે, એ સાતે તુજ નામ યા
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org