________________
પાઠ સગ્રહ
। ૧૨ । અસ્થિર સુખ સસારમાં મન્ન રાચે, તે જના મૂઢમાં શ્રેષ્ટ શુ ઈષ્ટ .છા તો માહ માયા હરા દંભ રાષી, સો પુણ્ય પાષી ભજો તે અરાષી ।। ૧૩ ।। ગતિ ચાર સંસાર અસાર પામી, આવ્યે આશ ધારી પ્રભુ પાય સ્વામી ! તુંહીં તુંહીં પ્રભુ પરમરાગી, ભવફેરની શૃંખલા માહુ ભાગી ! ૧૪ !! માનીએ વીરજી અરજ છે એક મેરી, દીજે દાસકુ સેવના ચરણુ તેરી ।। પુણ્ય ઉદય હુવે ગુરુ આજ મેરે, વિવેકે લહ્યો મેં પ્રભુ દ તેરશ ૫૧૫૫૩૪ા
અથ શ્રી ગૈતમસ્વામીના છંદ
વીર જિણેસર કેરી શિષ્ય, ગૌતમ નામ જપેનિશ દિશા જો કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન ।। ૧ ।। ગૌતમ નામે ગિરિવર ચડે, મનવ ંછિત હેલા સપજે ગાતમ નામે નાવે રાગ, ગૌતમ નામે સવ
Jain Education Internationalivate & Personal Usely.jainelibrary.org
૨૦૩