________________
પાઠ સંગ્રહ
માસ ઓગણીશે એકે, શ્રાવણ માસે શુદ્ધિ શાળી છે રંગવિજય રહી રાજનગરમેં, કહી લાવણી લટકાળી પાત્ર છે ૩૧ છે છે ઈતિ. એ ૩૦ |
શ્રી પાર્શ્વનાથજીનો છંદ.
(તોટકવૃત્ત) જય જય જગનાયક પાર્શ્વજિન, પ્રણતાખિલ માનવ દેવ ગણું છે જિનશાસન મંડન સ્વામી જ, તુમ દરશિન દેખી આનંદ ભયે છે ૧ છે અશ્વસેન કુલાંબર ભાનુનિભં, નવ હસ્ત શરીર હસ્તિ પ્રતિભં છે ધરણેન્દ્ર સુસેવિત પાદયુગ, ભરભાસુરકાંતિ સદા સુભગ
૨ | નિજ રૂપ વિનિજિત રંપતિ, વદન ઘતિ શારદ સમતતિ છે નયનાબુજ દીસ વિશાળતરા, તિલકુસુમ સન્નિભ નાસા પ્રવરા છે ૩
નામૃત કંદ સમાન સદા, દશનાવળિ અનારકલી સુખદા છે અધરાણુ વિદ્રમ રંગ Jain Education Internaturativate & Personal Use waly.jainelibrary.org