________________
પાઠ સંગ્રહ
૧૭૯
પૂરણ બ્રહ્મ અપાર છે ૨ / અવિનાશી સાહીબ ધણ, ચિંતામણિ શ્રી પાસ છે અરજ કરૂં કરજેડ કે, પૂરો વંછિત આશરે ૩ છે મન ચિંતિત આશા ફળે, સકળ સિદ્ધવે કામ છે ચિંતામણિકે જાપ જપ, ચિંતાહરે એ નામ છે જ ! તુમ સમ મેરે કે નહીં, ચિંતામણિ ભગવાન ને ચેતનકી એહ વિનતિ, દીજે અનુભવ જ્ઞાન છે ૫ છે
(પાઈ) પ્રાણુત દેવકથી આયે. જન્મ વાણરશી નગરી પાયે ૫ અશ્વસેન કુલમડન સ્વામી, ત્રિતું જોકે પ્રભુ અંતરજામી છે ૬ વામાદેવી માતાકે જાયે, લંછન નાગફણિ મણિપાયે શુભ કાયા નવ હાથ વખાણે, નીલ વરણ તનુ નિર્મળ જાણે છે કે માનવ જક્ષ સેવે પ્રભુ પાય, પદ્માવતી દેવી સુખદાય
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org