________________
છે
તે
૧
-
૧૭૮
શ્રી જેમ નિત્યગયા દેષ જેના ચખાડી પ્રસાદી; ભલે બ્રહ્મ વિણ હરે જિન હવે, નમસ્કાર હેને કરૂં પાપ છે. જ છે અનુવાદકની પ્રશસ્તિ -
ભગવાન હેમાચાર્ય જે સર્વજ્ઞ કલિકાલે ખરા, મહાદેવ સ્તોત્ર રો રૂડે જે ધર્મધુરંધર ધરા; અનુવાદ આ શુભ છંદ સાંકળચંદ રચી સ્તવન કરે, જે ભણે નિસુણે ભવ્ય તે નિશ્ચ વરે શિવશ્રી ખરે. જે કપા ૨૮ શ્રી ચિંતામણિપાર્શ્વનાથ છંદ,
(દોહા.) કઃપવેલ ચિંતામણિ, કામધેનુ ગુણ ખાણા અલખ અચર અગમ ગતિ. ચિદાનંદ ભગવાન ૧ પરમજ્યોતિ પરમાત્મા, નિરાકાર કિરતાર છે નિર્ભય રૂપ જ્યોતિસરૂ,
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org