________________
પાઠ સરહ
અથ ચૈત્યવંદન વિધિ ઈચ્છામિ ખમાસમણે વદિઉં જાવણિજજાએ નિસાહિએ, મલ્યુએણુ વંદામિ. " (એ પ્રમાણે ઉપર મુજબ ત્રણ ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરું. એમ કહી, નીચેનું ચિત્યવંદન શરૂ કરવું. )
અથ ચેત્યવંદન બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જવે. આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવઝાય; સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય. અષ્ટોત્તર સય ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમળ પંડિત તણે, નય પ્રણમે નિત્ય સાર.
અથ કિચિ જકિચિ નામ તિથ્ય, સગે પાયાલિ
Jain Education Internatunlarivate & Personal Use Dialy.jainelibrary.org