________________
પાહ સંગ્રહ
૧૬૯
કુદે ગણ્યા; તે ડુખ્યા પોતે બુડાડે નિજ ભક્તને કપિત અહા, નવ ભજે વિબુધે કુદેવને ભજે તે મૂઢા મહા. ૯ મહા કામવરનો નાશ કીધે મહા ભય દૂર કર્યા, ઉપદેશ મહાવ્રતને કર્યો તે મહાદેવ ખરા ધરા; હું શરણ કરૂં મહાદેવ એવા જિતેંદ્રિયનું સર્વદા, સામ્રાજ્ય જે શિવપુરીનું આપે શિવ તે વંદુ સદા, છે ૧૦ મહાક્રોધને મહામાન માયા મહમદ જેણે હણ્યા, મહાભ આદિક દેષ સઘળા હણ્યા જેણે મૂળ ખણ્યાં; અહા તે ખરા મહાદેવ શુભ કહેવાય જગમાં શાશ્વતા, બીજા સરાગી દેવ જુઠા કષાયે યુક્ત લાજતા. છે ૧૧ છે જે મહાદયાળુ મહાનંદી અને મહાજ્ઞાની પૂરા, મહાયોગી ને મહાતપસ્વી મહામૌની તે પ્રભુજી ખરા; મહાદેવ એ શુભ લક્ષણો યુત સદા શેભે
Jain Education Internationativate & Personal Use way.jainelibrary.org