________________
૧૫૬
શ્રી જૈન નિત્ય
વીર જિણવર નાણ સંપન્ન છે પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસાર તારણ છે તિહિં દેહિં નિમ્નવિય સમવસરણ બહુ સુખકારણ છે જિનવર જગ ઉયકર, તેજે કરી દિનકર સિંહાસણે સામિય ઠ, હુઓ સુજયજયકાર ૧૬ !
(ભાષાઢાળા ૩ છે.) તવ ચઢિઓ ઘણમાણ ગજે, ઈદભૂઈ ભૂદેવ તે છે હુંકાર કરી સંચરીઓ, કવણ સુ જિણવર દેવ તો છે જે જન ભૂમિ સમવસરણ, પખવી પ્રથમારંભ તે દહદિસિ દેખે વિબુધ વધૂ, આવંતી સુરરંભ તે છે ૧૭ | મણિમય તોરણ દંડ ધજા, કેસીસે નવ ઘાટ તે છે વૈરવિવજિત જતુગણ; પ્રાતિહાર જ આઠ તે છે સુર નર કિન્નર અસુરવર, ઇંદ્ર ઈંદ્રાણી રાય તો તે ચિત્ત ચમકિકય ચિંતવે Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org