________________
પાઠ સંગ્રહ
સર આવ્યા ગાજે | ૧૦ | કુસુમવૃષ્ટિ વિશે તિહાં દેવા, ચેસઠ ઇંદ્ર જસુ માગે સેવા છે ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપેિહિ જિણવર જગ સહ મહે છે ૧૧ મે વિસમ રસભર ભરી વરસંતા, જજન વાણી વખાણ કરંતા છે જાણુવિ વિદ્ધમાણ જિણપાયા, સુરનર કિન્નર આવે રાયા છે ૧૨ | કાંતિ સમૂહે ઝલઝલકંતા, ગયણ વિમાણે રણણિકતા છે પેખવિ ઈંદ્રભૂઈ મન ચિંતે, સુર આવે અહ યજ્ઞ હવંતે ૫ ૧૩ | તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ ૫હતા ગહગહતા તે અભિમાને ગોયમ જપ, ઈણિ અવસરે કોપે તણું કપે છે ૧૪ . મૂઢ લેક અજાણીઉં બોલે, સુર જાણું તા ઈમ કાંઈ ડેલે છે મું આગલ કે જાણ ભણજે, મેરુ અવર કિમ ઓપમ દીજે, એ ૧૫ (વસ્તુછદ) વીર જિણવર
Jain Education Internationativate & Personal Use Dialy.jainelibrary.org