SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાસમાં આપવામાં આવેલ શ્રીપાલ મહારાજનું જીવનચરિત્ર દરેક મનુષ્ય મનન પૂર્વક વાંચે અને શ્રીપાલ મહારાજે જે રીતે શ્રી સિદ્ધચક્રજીનું શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક આરાધન કર્યું તેવી રીતે આરાધના કરી, ઉત્તરોત્તર આત્મિક વિકાસ કરતાં કરતાં પ્રાંતે, મિક્ષપદ પ્રાપ્ત કરે એવી હાર્દિકે ઇચ્છા સાથે આ નિવેદન પૂરું કરવાની તક લઈએ છીએ. માંડવીની પળમાં, છીપા માવજીની પોળ, અમદાવાદ-૧. વિક્રમ સંવત ૨૦૧૬, વિજયાદશમી, ૩૦-૯-૧૯૬૦ સારાભાઈ મણિલાલ નવાબ જશવંતલાલ ગિરધરલાલ શાહ વિષયાનુક્રમ. પાનું શ્રીપાલ રાજાને રાસ . . . ૧ થી ર૭૪ ખંડ પહેલે . . . . ૧ થી ૫૩ ખંડ બીજે . . . . . પ થી ૧૦૦ બંડ ત્રીજે . . . . . ૧૦૧ થી ૧૭૩ ખંડ ચ . . . . ૧૭ થી ૨૭૪ શ્રી સિદ્ધચક આરાધન વિધિ . ૧ થી ૯૦ શ્રી નવપદજીનાં નામ . . . ૧થી ૩ શ્રી નવપદજીનાં વણે . . . ૩ થી ૪ શ્રી નવપદજીની ઓળીનો કાર્યક્રમ ૪ થી ૧૩ શ્રી નવપદજી મંડળની રચના . ૧૩ આયંબિલનું પશ્ચકખાણ . . ૧૭ તિવિહારનું પચ્ચક્ખાણ . . ૧૭ એકાસણા બેસણાનું . . . ૧૮ શ્રી સિદ્ધચકજીનાં ચૈત્યવંદને. ૧૮ થી ૨૩ પાનું શ્રી નવપદજીનાં સ્તવનો . . ૨૩ થી ૨૪ શ્રી નવપદજીની સ્તુતિઓ . . ૨૫ થી ૨૭ શ્રી દેવચંદજીકૃત સ્નાત્ર પૂજા . ૨૮ થી ૩૬ શ્રી નવપદ પૂજા વિધિ . . . ૩૭ થી ૩૮ શ્રી નવપદજી પૂજા . . . યશવિજયજી કૃત . . ૩૯ થી ૧૧ શ્રી વીરવિજયજી કૃત સ્નાત્ર પૂજા પર શ્રી પદ્મવિજયજી કૃત નવપદ પૂજા ૫૮ થી શ્રી સકલચંદ્રજી કૃત સત્તરભેદી પૂજ . . . . . ૬૭ થી ૮૨ શ્રી આત્મારામજી કૃત સત્તરભેદી પૂજા . . . . ૮૩ થી ૯૩ શ્રી નવપદજીના ઉજમણાને વિધિ ૯૪ થી ૫ (ખરતરગચ્છીય) પરી શકસ્તવે દેવવંદન વિધિ . . . ૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy