________________
શ્રી આત્મારામજી મહારાજકૃત સત્તરભેદી પૂન. - શ્રી રાગ–જિન ગુણ ગાન શ્રુતિ અમૃતં–દેશી મંગલપૂજા સુરતરુકંદ | અંચલિ | સિદ્ધિ આઠ આનંદ પ્રપંચે, આઠ કરમકા કાટે ફંદ. | મ | ૧ | આઠ મદ ભયે છિનકમેં દૂરે, પૂરે અડ ગુણ ગયે સબ બંદ. મં૦ | ૨ જે જન આઠ મંગલસું પૂજે, તસ ઘર કમળા કેલિ કરંદ. છે મં૦ || ૩ | આઠ પ્રવચન સુધારસ પ્રગટે, સુરિ સંપદા અતિહી લહંદ. | મંn in ૪ | આતમ અડગુણ ચિદઘન રાશિ, સહજ વિલાસી આતમ ચંદ. | મં૦ | ૫ |
ચૌદમી શ્રી ધૂપપૂજા.
દોહા
મૃગમદ અગર સેલારસ, ગંધવઠ્ઠી ઘનસાર કૃષ્ણગર શુદ્ધ કુંદરું, ચંદન અંબર ભાર. કે ૧ ! સુરભિ દ્રવ્ય મિલાયકે, કરે દશાંગ ધૂપ; ધૂપદાનમેં લે કરી, પૂજે ત્રિભુવન ભૂપ. ૨ |
રાગ પીલુ તાલ દીપચંદી મેરે જિનંદકી ધૂપસું પૂજા, કુમતિ યુગથી દૂર હરી રે. ૧ મેરે છે અં છે રેગ હરે કરે નિજગુણ ગધી, દહે જંજીર કુગુરુકી બંધી; નિર્મલ ભાવ ધરે જગ વંદી, મુજે ઉતારો પાર, મેરે કિરતાર,
કે અઘ સબ દૂર કરી રે. છે મેરે| ૧ | ઉર્ધ્વ ગતિ સૂચક ભવિ કેરી, પરમ બ્રા તુમ નામ જપેરી; મિથ્યા વાસ દુખાસ ઝરે રી, કરો નિરંજન નાથ, મુક્તિના સાથ,
કે મમતા સૂર જરી રે. મેરે છે ૨ ધૂપસું પૂજા જિનવર કેરી, મુક્તિવ ભઈ નિકમે ચેરી; અબ તે કે પ્રભુ કીની દેરી, તુમહી નિરંજન, રુપ ત્રિકી ભૂપ,
કે વિપદા દૂર કરી રે. મેરે) | ૩ | આતમ મંગળ આનંદ કારી, તુમરી ચરણ સરણ અબ ધારી; પૂજે જેમ હરિ તેમ આગારી, મંગલ કમલા કંદ, શરદકા ચંદ,
કે તામસ દર હરી રે. . મેરે છે ૪ છે પંદરમી શ્રી ગીત પૂજા
દેહા
ગ્રામ ભલે આલાપિને, ગાવે જિનગુણ ગીત; ભાવે સુધી ભાવના, જાચે પરમ પુનીત.
|
૧
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org