SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. મંત્ર પુલેમજા–-મૌલિ–નિવેશન, પ્રદક્ષિણીકૃત્ય જિનાલય તે છે મહાધ્વજ કીર્તાિમિવ પ્રતત્ય, પૂજમકાષનવમી બિડજાઃ છે ૯ છે દશમી શ્રી આભરણ પૂજા વસ્તુછંદ જડિત કંચન જડિત કંચન લલિત લખમૂલ, હીરા પાંચ પ્રધાનતર, હંસગર્ભ ગંધમોચક, પદ્મરાગ ભાગર; રયણરાસિ કલ્યાણકારક, મુગતાફલ મડિત મુકુટ, કુંડલ હારવિચિત્ર, દશમી પૂજા દીપતી, સોહે સાચ પવિત્ર છે ૧ છે પૂજા ઢાલ, રાગ ગેડી લાલ વર હીરડા પાંચ પીરોજડા, વિધિં જડયા એ (૨) મોતિય નીલુ લસણિઆ ભૂષણ, જિહાં જડા એ; કોને રવિમંડલ સમ જુગ કુંડલ દીજીયે એ, અંગદ રણને મુગટ કંટાવલી કીજિયે એ છે ૧ છે પૂજા ગીત. રાગ માલવી મુગટ દી કનકે ઘડ્યો, વિવિધ રાયણ જયો જિનશિશ ચઢશે; ઉર વર હાર રચિત વાર ભૂષણ, દૂષણ હર જગદીસ છે મુવ . ૧ લાલહિં ખરે હરે પાંચ મોતી, રણે જડ દેઈ કુંડલ સાર; અંગજડિત સિંહાસન ચાચર, દિએ પદ લિઓ રે બંડલ છે ર છે મુક્તાવલિ–કુંડલ–બાહુરક્ષ—કેટર–મુખ્યાભરણાવલીનાં છે પ્રભયથાસ્થાન નિવેશનેન—પૂજામકાપીશમી-બિડજાઃ મે ૧૦ અગિયારમી શ્રી ફૂલધર પૂજા વસ્તુછંદ. પુષ્કર સરોવર પુષ્કર સરોવર, સકલ દિસિ ભાગ, મલ્લુ મનોહર સદલતર, બંધભાતિ સંઘાણસમતર; સકલવર્ણ કંદલિતા, ગુગુમ ચિત્રામ સુંદર, નાથ નિરંજન પાખતીય, પુખ તણા ઘર રમ્ય; પખી પૂજા અગ્યારમી, સફલ હૂઓ મુજ જન્મ છે ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy