SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ | શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ. દોહા. મહાવિદેહે સ’પ્રતિ, વિહરમાન જિન વીશ; ભક્તિ ભરે તે પૂજિયા, કરા સંઘ સુજગીશ. ના નમે ૫ Jain Education International કુસુમાંજલિ-ઢાળ અપછરમ લિ. ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા કુસુમાંજિલ મેલા સર્વ જિષ્ણુદા. ૫ ૧૬ ॥ ઇતિ શ્રી કુસુમાંજલિય હાલ. પછી સ્નાત્રીયા ત્રણ ખમાસમણ દેઇ જચિંતામણિનું ચૈત્યવંદન કરી “નમુક્ષુણ” કહી જયવીયરાય પર્યંત કહે. પછી હાથ ધૂપી મુખકેશે આંધી કળશ લેઈ ઊભા રહીને નીચે મુજબ કળશ કહે. ॥ ૧૫ ૧ અથ ક્લેશ દોહા. સયલ જિજ્ઞેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; વણ વતાં સુણતાં થકાં, સંઘની પૂગે આશ. હાલ ॥ ૧ ॥ સમિત ગુણઠાણે પિરણમ્યા, વળી વ્રતધર સયમ સુખ રમ્યા; વીશ સ્થાનક વિધિયે તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી. ॥ ૧ ॥ જે હાવે મુખ્ય શક્તિ ઈસી, સિવ જીવ કરૂં શાસન રસી; શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતા, સરાગથી સચમ આચરી, વચમાં એક દેવના ભવ કરી; ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે. પટરાણી કુખે ગુણનેલા, જેમ માનસરોવર હંસલા; મુખ શય્યાયે રજની શેષ, ઉતરતાં ચત્તુ સુપન દેખે. હાલ સ્વપ્નની For Private & Personal Use Only ૫ ૨ || ॥ ૩ ॥ પહેલે ગજવર દીઠે!, બીજે વૃષભ પઈડ્રો, ત્રીજે કેશરી સિંહ, ચેાથે લક્ષ્મી અખિડુ ॥ ૧ ॥ પાંચમે ફૂલની માળા, છડે ચદ્ર વિશાળ, રવિ રાતે ધ્વજ મહેટો, પૂરણ કળશ નહી છે:ટે. ॥ ૨ ॥ દશમે પદ્મ સરેવર, અગિયારમે રત્નાકર ભુવનવિમાન રત્નગ જી, અગ્નિશિખા મવ. ના ૩ ! સ્વપ્ન લઈ જઈ રાયને ભાસે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થંકર ત્રિભુવન નશે, સકળ સનેથ ફશે. ૫ ૫ !! ૫ ૪ !! www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy