SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ એ કારણે દુષ્કર લાગતાં નથી. ભગવંતે કહ્યું, બરાબર છે, પણ સંસારનું સ્વરૂપ સમજવા છતાં અનેક ભવેન કુસંસ્કારથી જીવ ફરી મૂંઝાય છે, પણ મારું શું થશે? એ વિચારતે નથી ગુરૂના ઉપદેશને માનતો નથી. વિનય બહુમાન કરતો નથી. અપયશથી બીતે નથી જેથી આલેક અને પરલેકમાં કલેશ ભેગવે છે. માટે મેહને પ્રથમ નષ્ટ કરે. શિખિકુમારે કહ્યું, હે ભગવન ! આપની પાસે ચારિત્ર લેવું તેજ મેહને નષ્ટ કરવાને ઉપાય છે. વળી પુરુષ કાર્ય આરંભ કર્યા સિવાય ફળ મેળવી શકતો નથી. અથવા પ્રયત્ન કરનાર નક્કી કાર્ય સિદ્ધ કરે જ છે. વળી મેહને નાશ કરવાનો ઉપાય હોય તે આ એક જ ઉપાય છે કે આપની પાસે સાધુપણું સ્વીકારવું. કાયર-બીકણ પુરૂષ પણ વહાણ અને કસ્તાનના સહારાથી મહા સમુદ્ર તરી જાય છે. અહ૫ પુણ્યવાળાને તો આ બુદ્ધિ જ થતી નથી. અરે આવી બુદ્ધિ પ્રગટ થવા છતાં ગુણ સંપન્ન ગુરૂને વેગ થતો નથી. માટે મારા ઉપર કૃપા કરે. ભગવંતે કહ્યું, “હે વત્સ! અમારી તે કૃપા છે જ પણ આ શાસ્ત્ર મર્યાદા છે કે ચેડાં આવશ્યક સૂત્રો જણાવી આગમના ભાવ સમજાવી, થોડા દિવસ પાસે રાખી પછી દીક્ષા આપવી.” શિખિકુમારે કહ્યું, હે ભગવન ! આપ મારી ઉપર મહાન ઉપકાર કર્યો છે. મારે દીક્ષા લેવી જ છે, તે મારે શાસ્ત્ર મર્યાદા પાળવી જ જોઈએ, આપે કહ્યું તે મને માન્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy