SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઓછાં દશ હજાર વર્ષો સુધી નિરાધાર દશામાં નારકીઓ ભગવતા રહે છે. ૯ છતાં કઈ પણ વચન માત્રથી પણ ત્યાં તેઓને આશ્વાસન આપતું નથી. ઊલટા ત્યાં પરમાધામી દેવે ઘામાં મીઠું ભભરાવાની જેમ હર્ષથી ચિચિયારીઓ પાડીને તેને વધારે દુઃખી કરે છે. આ બધું સર્વ પ્રભુએ સાક્ષાત્ જોયેલું છે. – સાભાર “ચાહ એક, રાહ અનેક’ પુસ્તકમાંથી ૧ અહીં જે આગ ગરમ અને દાહક છે, તેથી અનંતગુણ ગરમી અને દાહ નરકગતિમાં હોય છે. ૨ અહીં જે ટાઢ હોય છે, તેના કરતાં અનંતગણી ટાઢ નરકમાં હોય છે. ૩ ત્યાં નરકમાં કન્દુ નામની કુંભમાં ઊંધા માથે ને ઊંચા પગે સળગતી આગમાં નાખે છે. ૪ નરકમાં કદમ્બ નદીની ભયંકર દાવાનલ જેવી રેતીમાં નાખવામાં આવે છે. પ નરકમાં ઊંચે બાંધી અને કરવતથી છેદે છે. ૬ તીક્ષણ કાંટાવાળા શાત્મલિ વૃક્ષ સાથે ઊંચે બાંધીને * આજુબાજુ ખેંચીને અસહ્ય વેદના આપે છે. ૭ નરકમાં મોટા યંત્રોમાં શેરડીની જેમ પીલે છે. ૮ શૂકર અને શ્વાન જેવા પરમાધામિક દેવે ભેંય પર પછાડી શસ્ત્રોથી મારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy