________________
૧૮
પાપીએ મારી નાખ્યું ? હુ હુયે તેના વિના શી રીતે રહી શકીશ ! હવે મારા રતિ-સુખના અ`ત આવી ગયા. આ પ્રમાણે અક્સાસ કરતી તેણે ત્યાં ખાડા ખાદી અર્જુનના શખને દાટી દીધું. પુરંદર ત્યાંથી છૂપી રીતે નીકળી બહાર ચાલ્યા ગયા.
નમદાએ જે સ્થળે અજુનને દાઢ્યો હતા, તે ઉપર એક એટલી કરી. અને અર્જુનના શરીરની કલ્પના કરીને દેવની જેમ તેની દરરેાજ પૂજા કરે છે. અલિવિધિ કરે છે-પુષ્પ ચઢાવી ધૂપ-દીપ કરી તેની આરાધના કરવા લાગી. ઉચિત સમયે પુર’દર પાછા આવી નમઁદાને શ’કા ન જાય તેમ પહેલાંની માફ્ક સ્નેહ બતાવતા રહેવા લાગ્યા. હે પિતાજી ! સ્ત્રીના મેાહને આધીન થયેલા તે પુર‘દરને સાથે રહેતાં બાર વર્ષ વીતી ગયાં છે.
',
આજથી પાંચ દિવસ પહેલાં નમદા તેના ચારની પૂજા કરતી હતી. તે સમયે હસતાં હસતાં પુર‘દરે કહ્યું કે, હું ભદ્રે ! આની પૂજા શા માટે કરે છે, એથી શું વળવાનું છે! એ તે ચાલ્યેા જ ગયા. ” પુરંદરના વચનથી ન દાને ખાતરી થઈ કે, “ જરૂર મારા પ્રિયને એણે જ માર્યાં છે. માટે કઈ પણ ઉપાયે અને મારી નાખી મારા યારના બદલે લઉં. એ વિચારી તેણે પુર'દરને ભેજનમાં ઝેર આપ્યું છે, તેથી તે હાલ મરણુ પથારીએ પડ્યો છે.
16
હે પિતાજી ! જ્યારે નરેંદા પાતાના યારને દાઢતી હતી, ત્યારે આ કૂતરી તે જ સ્થળમાં રહેતે હાવાથી દાટતી વખતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org