SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ સારથિએ કહ્યું, ‘હું દેવ ! આ મૃત્યુ કઈ દુષ્ટ પુરુષ નથી રાજાએ પણ તેને અટકાવી શકતા નથી. એની ઉપર રાજાઓના પણ પ્રભાવ ચાલી શકતા નથી !” કુમારે કહ્યું, ‘અરે નગરલેાકેા ! શું આ વાત આ પ્રમાણે જ છે? ' તેઓએ કહ્યુ, હા દેવ! એ એમ જ છે. કુમાર કહે તેના બંધુએ તેના ત્યાગ કેમ કરે છે? 6 સારથિ કહે, હે દેવ ! એને રાખીને શું કરાય ! કેમકે મુખ્ય એવે આત્મા જ તેમાંથી ચાલ્યું ગયા છે. હવે જે કલેવર રહ્યું છે, તે ા રાખી મૂકવાથી દુર્ગંધ ફેલાઈ અને ક્રીડાએ > ઉત્પન્ન થાય. કુમાર કહે, ‘આ સારથિ ! જો એમ છે તે પછી તેના અંધુએ વિલાપ શા માટે કરે છે ! ' સારથિ કહે, એ જવાથી એના તરફથી જે સ્વા સધાતા અધ થયા ગયે, એ સ્થાને યાદ કરીને વિલાપ કરે છે.’ કુમાર કહે, આ સારથિ ! એ જનાર જો તેમને પ્રિય હતા તે તેઓ તેની પાછળ કેમ જતા નથી !” ( સારથિ કહે, હું કુમાર ! એ ગયા પછી ખેલતા નથી, કાઈ સાથે સ્નેહ રાખતા નથી, કયાં ગયા તે દેખી શકાતા નથી કે તેનું જવાનું સ્થાન પણ જાણી શકાતું નથી. ’ કુમાર કહે, હું આ છે, તે અહીં ફરી એના શેષ ઉપાય કરવા ચેગ્ય છે!” સારથિ ! જો આ વાત એમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy