SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેને ઉપાય કરી શકતા નથી. કુમારે કહ્યું, કેમ ન કરી શકે ! કેકને પ્રતિબોધ કરવા માટે તલવાર લઈને “અરે દુષ્ટ જરા! આ બંનેને છોડી દે, તું સ્ત્રી જાતિ છે એટલે તને બીજુ શું કહેવું!” એમ બેલતે રથથી ઊભે થઈ તે કુમાર વૃદ્ધ દંપતી તરફ જાય છે. અરે ! વળી અહીં શું છે ! એમ બેલતી આગળ ચાલતી નાટકમંડળી પણ અટકી ગઈ, લેકે ભેગા થઈ ગયા. સારથિએ કહ્યું, હે દેવ! આ જરા કંઈ દેહધારી સ્ત્રી નથી, કે જેથી તેને ઠપકે આપી શકાય. આવી તે દરેકને કાળ જતાં દશા આવે છે. કુમારે નગરલકને પૂછ્યું, “અરે, આ વાત સાચી છે?” તેઓએ કહ્યું, એમાં કંઈ શંકા નથી. કુમારે કહ્યું, તે પછી દુઃખદાયક એવી આ જરાને પ્રભાવ વર્તતે હોય ત્યારે, જીવને સુખ આપનાર ધર્મ-રસાયણની ઉપેક્ષા કરી આવા મેજશેખ કરવા યોગ્ય લાગે છે? - આ સાંભળી અહો આ કુમારને કે વિવેક છે! કેવું દીર્ધદશીપણું અને પરમાર્થને જાણવાપણું છે! ખરેખર એમની વાત તદ્દન સાચી છે. આપણે બધા બેટી રીતે મોહમાં ખેંચાઈ અને ન કરવાનું કરી રહ્યા છીએ. કેવળ આ બધે મહિને પ્રભાવ છે. એમ વિચારી તે પ્રસંગે કેટલાક લેક તથા સારથિ પણ વૈરાગ્ય પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy