________________
૧૫૫
નદીને દેખીને ગુણચંદ્રના વૈરાગ્ય
એક વખતે ગુણુચન્દ્ર રાજા વર્ષા ઋતુની શૈાભા જેવા વનમાં ગયા. ત્યાં વરસાદના પૂરથી સબાજુ વિસ્તારવાળી, કાંઠાઓને તાડી નાખતી, વૃક્ષાને પાડતી, તૃણુ કાષ્ઠ અને કચરાથી વ્યાસ, મલિન જલવાળી, જલચર, જંતુઓથી ભરપૂર, મર્યાદા રહિત માટા આવાં વડે ખાલજીવોને ભય પમાડનારી નદીને જોઈ. ઘેાડીવાર તે સ્થાને ઊભે રહ્યો. પછી પેાતાના નગરમાં પાછા ફર્યાં.
વર્ષા ઋતુ ચાલી ગઈ અને શરદ ઋતુ શરૂ થઈ, તે વખતે રાજા ફરીથી અશ્વક્રીડા કરવાને પાછો વનમાં ગયા. આ વખતે તેજ નદી અલ્પ જળવાળી, મ`દ પ્રવાહવાળી અને સ્વચ્છ જળવાળી તથા જલચર જંતુઓથી રહિત જોઈ ગુણચંદ્ર રાજાને વિચાર સ્ટ્રૉં કે, આ નદી ઉપરથી કેવા એધ મળે છે. પહેલા જે નદી ભયંકર લાગતી હતી, તે આજે કેવી શાંત મની ગઈ છે. મનુષ્યની સમૃદ્ધિનું પણ આવું જ સ્વરૂપ છે.
જ્યારે મનુષ્ય ધન-યૌવનમાં મસ્ત અને છે, ત્યારે તેને આરંભ વર્ષાઋતુની નદીના વેગ જેવો હોય છે. મહા આરંભ વાળે કલ્યાણરૂપી કાંઠાને તાડી નાખે છે, ધમ કાઁરૂપી વૃક્ષેાને પાડી નાખે છે. પેાતાના આત્માને હોળી નાખી મલિન બનાવે છે. અધર્મી જીવાને સહવાસ કરાવે છે. ધી જીવાના વિયેગ કરાવે છે. મર્યાદા રૂપી કાંઠાનું ઉલ્લંઘન કરાવે છે. અને સ્વ-પરનું અહિત કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org