SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ બંને બંદરે આવ્યા. ધરણે પિતાની બંને પ્રકારની લક્ષ્મી વહાણમાં છે તે જણાવી દીધું. –સુવદને શ્રેષ્ઠિ ટેમ્પને અભિવાદન કર્યું. પણ તેની સાથે ધરણને જોતાં જ તેના મનની મેલી મુરાદ પાર નહિ જ પડે તેની ખાતરી થઈ ગઈ ટેપે સાર્થવાહને પૂછ્યું–અરે, સુવદન કયાંથી આવે છે? શું કરિયાણું લાવ્યા છે ? અને ધનોપાર્જનની તમારી યુક્તિ, કે વૃતાંત કહેશે? અને પૂછ્યું–દેવી જેવી જણાતી આ સ્ત્રી કેણ છે? સુવદન હવે બરાબર ગૂંચવાયે? શું જવાબ આપે. છેવટે સાહસ કરીને સુવદને કહી જ દીધું કે –“શેઠજી! આ બધી જ” લક્ષ્મી મેં મારા ભાગ્યથી મેળવી છે, અને આ મારી ધર્મપત્ની તેનું નામ પણ “લક્ષ્મી” છે. ટેપ પણ એક બાહોશ વેપારી હતે તેણે કહ્યું–પણ તેની કઈ તમારી પાસે સાબિતી છે? સુવદન શું પુરા આપે ? તેની પાસે કઈ પુરા ન હતા. છેવટે આ વિવાદ રાજસભામાં પહોંચે. અને ધરણે સુવદનને રદિયે આપતાં કહ્યું-રાજન,–આ સુવર્ણ સંપુટે મારી છે. કારણ તેમાં વચ્ચે મારું નામ અંકિત છે, “લક્ષ્મી” એ મારી ભાર્યા છે. બધું જ પાખંડ ખુલ્લું પડી ગયું. ટેપે એમાં સાક્ષી આપી. રાજાએ આજ્ઞા કરી કે “એ બંને દુષ્ટને હદપાર કરી ધરણને એને સંપૂર્ણ માલ સોંપી દેવામાં આવે.” - રાજાની આજ્ઞા થતાં સુવદનને હવે કાંઈ બલવા જેવું રહ્યું નહિ પણ ધરણના સ્વભાવની સજજનતા તે જુઓ? તેણે રાજાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy