________________
[૧૭૦] અમુલ સાયટી દહેરાસરજી
ઓપેરા સાસાયટી પાસે, પાલડી, | મૂળનાયક છ–શ્રી વાસુપૂજ્ય સ્વામી E પાષાણ પ્રતિમાજી-૫.
[૧૧] શ્રી મહાવીર સ્વામી દહેરાસરજી
ઓપેરા સેસાયટી, ધુમકેતમાગ પાલડીથી જતાં ચિત્રકાર રસિકલાલ માગે વળી જવું. પાષાણ પ્રતિમાજી ૯ + ગૌતમ સ્વામી–૧ વિશેષતા–અહીં દિવાળીની સાંજે તથા ચૈત્ર સુદી તેરસે સેનાના વરખની સુંદર આંગી થાય છે. ઘણુ માણસ દર્શન કરવા આવે છે. ભાઈઓને ઉપાશ્રય–જમણી બાજુ ગલીમાં જતાં શ્રી સંઘને ઉપાશ્રય છે–ડાબે હાથે જતા મંગલપાર્કમાં બહેનને ઉપાશ્રય આવેલ છે. આયંબિલ ખાતુ છે. ] પાઠશાળા છે.
જ્ઞાનભંડાર છે. | ફોનનંબર-૪૧૦૭૩૩ શાંતિભાઈ [ભાઈઓ માટે)
ફોનનંબર-૪૧૦૬૮૩ ભદ્રાબેન મંગલપાર્ક]
I UTH
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org