________________
[૧૧૮] ધરણીઘર-દહેરાસરજી.
શ્રી પ્રેમવર્ધક જેન વે. મૂર્તિ સંઘ ઘરણીઘર ચાર રસ્તા, વાસણા. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથપ્રભુ || વિશેષતા–પ્રતિમાજી નવા છે. પણ નયન રમ્ય છે. રવિવારે આ દિવસ દહેરાસરજી ખુલ્લુ રહે છે.
ગેડીઝના દહેરાસરજીની જેમ આ સંઘ પણ દેવદ્રવ્યની અરજી કરનાર દરેક સંઘને રકમ મોકલે છે.
અહી દર્શન કરવા આવનાર લોકેમાં કેટલાક લોકે ભગવાનની પલાઠીમાંથી લઈ પોતાને માથે વાસક્ષેપ નાખે છે તે ઘણું જ ખોટું છે. કયારેક તે પૂજાના કપડાવાળા એક ભાઈ દર્શનાથીને માથે વાસક્ષેપ નાખે છે તે બંધ થવું જ જોઈએ.
અહીં દર્શનાથી વગ ઘણે છે. રવિવાર તથા બેસતે મહિને તે પુરતી ભીડ રહે છે.
[૧૯] ગણેશમલજી મારવાડી ઘર દેરાસર)
ઘરણીઘર સામેની ગલીમાં, વાસણા | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ || પાષાણુ પ્રતિમાજી-૧ | ફેનનંબર– ૪૭૧૬૧૦.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org