SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૧] [૧૧] સુવિધિનાથ પ્રભુ જિનાલય D પાષાણ પ્રતિમાજી- ૧૮. [૧૧૧] ચંદ્રકાન્ત સકરિચદ ઘર દહેરાસર) મૂળનાયક- શ્રી વિમલનાથ (ઘાતુના). | પિળમાં બહેનોનો ઉપાશ્રય છે. 3 ફેન નંબર ૩૪૧૭૪પ. [૧૧ર થી ૧૧૭] દોશીવાડાની પળ-દહેરાસર) f૧૧૨–૧૧૩ અષ્ટાપદજીનું જિનાલય-દહેરાસરજી બે સાથે છે. દોશીવાડાની પોળમાં દાખલ થતા ડાબાહાથે. 3 પાષાણ પ્રતિમાજી– ૨૮૪, {] વિશેષતા– ૧૧૨] એક તરફ અષ્ટાપદની રચના છે. પાછળ બીજી તરફ નંદીશ્વર દ્વિપની સુંદર રચના છે. [૧૧૭] નંદીશ્વર દ્વિપમાં ચાર અંજનગિરિ પર્વતમાં કાળે આરસ, ૩૨ રતિકર પર્વતમાં લાલ આરસ અને ૧૬ દધિમુખ પર્વતમાં સફેદ આરસ એ રીતે શાસ્ત્રીય સમાજ પૂર્વકના વર્ણ મુજબ પર્વતની ગોઠવણ છે. - દરેક પર્વત ઉપર ચૌમુખજી છે અને વચ્ચે મેરુ પર્વત ઉપર પણ ચૌમુખજી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005169
Book TitleAhmedabad na Jinmandir Upashray aadi directory
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy