SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] પરમાત્મા બિરાજમાન છે–જમણી બાજુ રથયાત્રામાં ભગવાન લઈ જવાતા હોય તેવી રચના છે. વચ્ચે ત્રણ ગઢ છે. તે ગઢમાં નીચે શ્રી પાર્શ્વનાથ, વચ્ચે ચૌમુખજી અને ઉપર ધજા જેવું કંઈક છે–વચલા ગઢ ફરતી ૨૦ દેરીએ છે. દરેક પ્રતિમાજી પાછળ ભામંડલ છે–આગળ ઢાળ શરણાઈ વગેરે વગાડતી પુતળીઓ છે. જ્યારે યંત્ર ચાલુ કરે ત્યારે દરેક ભાઇ મંડળ ફરે છે. પુતળીઓ ઢોલ વગાડે છે. એવા પ્રકારે રચના છે. (૨) સંવત્સરીએ દશનાથીઓની અહી ભીડ જામે છે. L| બહેનને ઉપાશ્રય છે. [1 ફોન નંબર-૩૪૬૪૩૧ કમલેશભાઈ [૧૯] હરકીશનદાસ શેઠની પોળ-દહેરાસરજી - માંડવીની પિાળ. | મૂળનાયકજી- શ્રી શાંતિનાથ પ્રભુ. પાષાણ પ્રતિમાજી– ૧૦ + ઘાતુના મેટા પ્રતિમાજી ૨ + સ્ફટિકના ૧. [૧૧૦-૧૧૧] કાકાવળીયાની પોળ-દહેરાસરજી માંડવીની પળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005169
Book TitleAhmedabad na Jinmandir Upashray aadi directory
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy