________________
[૨૦] બહેનને ઉપાશ્રય છે. ફેન–૩પર૦ર૦ અને ૩પર૦૬૬ અશોકભાઈ શાંતિનાથની પળ-દહેરાસરજી ૪ હાજા પટેલની પોળમાં શાંતિનાથની પળ છે અને
તેમાં ચાર દહેરાસરજી છે.] [૫૫] માયાભાઈ સાકળચંદ ઘર દહેરાસર) | મૂળનાયક-શ્રી શાંતિનાથ પ્રભુ T વિશેષમાં સ્ફટિકના પ્રતિમાજી-૨
પ૬] શ્રી શાંતિનાથ પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી–૪ર [] અહીં લાકડાંની સુંદર કોતરણી છે
[૫૭] શ્રી પાકનાથ પ્રભુનું દહેરાસરજી [] પાષાણ પ્રતિમાજી–૨૭ | મૂળનાયકજીની સુંદર શ્યામ પ્રતિમા છે.
[૫૮] શ્રી ચંદ્રપ્રભુ સ્વામીનું દહેરાસરજી 1 પાષાણ પ્રતિમાજી-૩૯ તથા આરસના સમવસરણમાં
ત્રણે ગઢ મળને બીજા ૨૮ પ્રતિમાજી છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org