SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રાવક G પરિગ્રહની મમતા કરી છે,ભવ ભવ મેલી આથ; જે જીહાંની તે તિહાં રહી,કેઈન આવે સાથ રે, જિનજી ....૩ રયણ ભેજન જે કર્યાજી,કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે, જિન -૪ વ્રત લેઈ વિસારીયાજી,વળી ભાંગ્યા પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે, જિનજી ..૫ ત્રણ ઢાલ આઠે હેજી, આલીયા અતિચાર, શિવગતિઆરાધન તાજીએ પહેલોએધિકારજનજી . ઢાળ :-૪ [ રાગ... ] પંચ મહાવ્રત આદરે, સાહેલડી રે,અથવા ત્રત બાર તે યથાશક્તિ વ્રત આદરે, સા. પાળે નિરતિચાર તે. ૧ વ્રત લીધા સંભારીએ, સા. હૈડે ધરીએ વિચાર તે શિવગતિ આરાધન તણે સા. એ, બીજો અધિકાર તે, ૨ જીવ સર ખમાવીએ, સા, નિ ચોરાશી લાખ તે. મન શુદ્ધિ કરી ખામણાં સા, કેઈશું શેષ ન રાખ તે. ૩ સવ મિત્ર કરી ચિંત, સા કેઈન જાણે શત્રુ તે, રાગ દ્વેષ એમ પરિહર, સા, કીજે જન્મ પવિત્ર છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy