________________
અંતિમ આરાધના
૩૭ કૃમિ સમીયા કીડા, ગાડર ગંડલા, ઈયલ પિરા અલશીયાએ, વાળ જળ ચુડેલ, વિચલિત રસ તણું,વળી અથાણું પ્રમુખના એમ બેઈદ્રિયજીવ, જેમેં દુહવ્યા,
તે મુજમિચ્છામિ દુક્કડં એ ઉધેહી જ લીખ માંકડ કેડા, ચાંચડ કીડી કે શુઓએ ૯ ગદ્ધહિ ધીમેલ, કાનખજૂર, ગીગોડા ધનેરિયાએ એમ તેઈદ્રિયજીવ,જે મેંદુહવ્યા તે મુજમિચ્છામિ દુક્કડ ૧ માખી મરછર ડીસ, મસા પતંગીયા, કંસારી કોલિયાવડાએ. ઢી કેણ વિંછુ તીડ, ભમરા ભમરીઓ, કુંતાં બગ ખડમાકડીએ ૧૧. એમ ચરિંદ્રિયજીવ, જે મેંદુહવ્યા તે
' તે મુજ મિચ્છામિડ એ જળમાં નાખી જાળ જળચર દુહવ્યા વનમાંમૃગ સંતોષીયાએ ૧૨ પીડા પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરે એ, એમપંચંદ્રિયજીવ,જે મેંદુહવ્યા મુજમિચ્છામિ દુક્કડ” ૧૩
ઢાળ :-૩ રાગ-સુખ દુઃખ સરજ્યા] ક્રોધ લેભ ભય હાસ્યથીજી, ત્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાજી, લીધા જેહ અદત્ત રે, જિનછમિચ્છામિ દુક્કડ આજતુમસાખે મહારાજ રે જિનાજી દેસારૂં કાજ રેજિનજી
મિચ્છામિ દુક્કડં આજ ૧. દેવ મનુષ્ય તિર્યંચનાજ, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહ રે જિનજી... ૨
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org