________________
સિદ્ધાચલને સાથી
(૭) નમિ-વિનમી : [ફાગણ સુદ-૧૦]
[ગિરિરાજ યાત્રામાં વચ્ચે જૂને રસ્તો આવે છે. ત્યાં ભુખણદાસ કુંડ પછી રામ-ભરતાદિ પાંચદેરીથી આગળ નમિ-વિનમીની દેરી છે.'
ઋષભદેવના કચ્છના પુત્ર નમિ અને મહાકરછના પુત્ર વિનમિ હતા. નમિ-વિનમિની ગેરહાજરીને લીધે રાજય ભાગ મળે નહીં તેથી પ્રભુની સેવા કરી રાજ્ય માટે પ્રાર્થના કરે છે. ધરણેન્દ્ર ભગવાનને વંદન કરવા આવ્યા ત્યારે નમિવિનમીની ભક્તિ અને શ્રદ્ધા જોઈને ૧૬૦૦૦ વિદ્યાઓ તથા વૈતાઢયની દક્ષિણ-ઉતર શ્રેણીનું રાજ્ય આપે છે.
ભરત ચકવતી સાથે યુદ્ધમાં હાર્યા બાદ વૈરાગ્ય વંત બની દીક્ષા લીધી સંયમ આરાધના કરતા ગિરિરાજ પર આવ્યા. છેલ્લે અનશન કરી બે કેડ મુનિ સાથે ફાગણ સુદ દશમે અહીં મેક્ષે પધાર્યા.
(૮) જાલિ–મયાલિ–ઉવયાલિ: [હનુમાનધરાથી દાદાની ટુંકના રસ્તે આગળ જતા ડુંગરની ભેખડમાં આ મૂતિઓ કોતરેલી છે.]
અંતગડ દશાંગ સૂત્ર આગમમાં ચોથા સ્કંધમાં પહેલાબીજા-ત્રીજા અધ્યયનમાં જાલિમયાલિવિયાલિનું ચરિત્ર છે.
_દ્વારિકા નગરીમાં વસુદેવ અને ધારિણીના પુત્રનું નામ જાલિ હતું. બીજા એક રાજકુમાર મયાલિ હતા, અને ત્રીજા ઉવયાલ હતા. ત્રણે શ્રી નેમીનાથ ભગવંતથી પ્રતિબંધ પામી સંયમ અંગીકાર કરેલ. ગણે મુનિવરે સિદ્ધાચલજી ઉપર આરાધના કરેલી અને અંતકૃત કેવલિ થઈમેક્ષે પધાર્યા હતા. (૯) સૂરજકુંડ :
[કુમારવિહાર પછી સિદ્ધગિરિની યાત્રા કરતા વચ્ચે હાથી પિાળની ગલી આવે છે. તે ગલીમાં પાછળ સૂરજકુંડ આવેલ છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org