________________
૧૦૮ ખમાસમણના દુહા
૫૫ ધન્ય ધન્ય સેરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીથેશ્વર પ્રમિલે, જનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવત દ્રુકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રણયે, પામ્યા શિવવધૂ રંગ. ૬૨ વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ, તે તીથેશ્વર પ્રણયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૬૩ મહાપ્લેજી શાસનરિપુ, તે પણ હવા ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણમિચે, મહિમા દેખી અનત. ૬૪ મંત્ર છે. અંજન સવે, સિદ્ધ હવે જિણ કામ તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતકહારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કમ દાવાનલ સંત; તે તીથેશ્વર પ્રણમિય, ઉપશમ રસ ઉલસંત. ૬૬ કૃતધર નિત નિતુ ઉપદેશે, તત્ત્વાતત્ત્વ વિચાર તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત્ત તાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તાણ, કીરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીથેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલમાલ. ૬૯ વેત વજા જસ લટકતી, ભાખે ભવિને એમ તે તીર્થેશ્વર પ્રણમિયે, બ્રમણ કરે છે કેમ? so સાધક સિદ્ધદશા ભણી આશધે એક ચિત, તે તીથેશ્વર પ્રણયેિ, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણયે, દસ હેય નિર્મલ ગાત્રા કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org