________________
સિદ્ધાચલના
સાથી
[] પ્રથમ પ્રદક્ષિણા ફરતા સહસ્રકુટની રચના આવી ત્યાં પાંચ ભરત અને પાંચ ઐરાવત મળી કુલ દશક્ષેત્રની અતિત-અનાગત–વત માન ચેાવિસી [૧૦ × ૨૪ × ૩ = ૭૨૦ પ્રતિમાજી] તથા ૨૪ તિર્થંકરોના પાંચ કલ્યાણક આશ્રિત (૨૪૪૫) ૧૨૦ પ્રતિમાજી, મહાવિદેહના ઉત્કૃષ્ટા [૩૨ × ૫ વિજયના] ૧૬૦ તિથ‘કરાને આશ્રીને ૧૬૦ પ્રતિમાજી, જઘન્યકાળે વિચરતા ૨૦ તીથકરના પ્રતિમાજી અને ૪ શાશ્વતા પ્રતિમાજી એમ કુલ [૭૨૦+૧૨૦+૧૬૦+૨૦+૪] = ૧૦૨૪ જિનબિંબને હું.. ભાવભરી વદના કરુ` છુ તે પ્રત્યેક જિનબંબને નમા જિણાણુ’
૩૮
[] દાદાના દહેરાસરને ફરતી દેવાતી આ પ્રથમ પ્રદક્ષિણામાં રાયણ પગલાંની દેરી નજીક રહેલી ખીજી દેરી કે પગલાજીને સર્વેને હું મસ્તક ઝુકાવી વંદન કરું છું.
[] રાયણ પગલે પણ ભગવતના ચરણ કમળમાં હું શીશ ઝુકાવું છું', તથા દેરીમાં દીવાલ પર બનાવેલા શ્રી સમ્મેત શિખરજી તિર્થ પટના દર્શન કરી ર૦ કલ્યાણ ભૂમિની ભાવ સ્પર્શના કરું છું.
ત્યાંથી આગળ ચાલતા ૧૪૫૨ ગણધરના પગલાંનુ દહેરાસર આવે છે. જ્યાં :
(૧) ઋષભ દેવના ૮૪ (૩) સંભવનાથના ૧૦૨ (૫) સુમતિનાથના ૧૦૦ (૭) સુપાર્શ્વનાથના ૯૫ (૯) સુવિધિનાથના ૮૮
Jain Education International
(૨) અજિતનાથના ૯૫ (૪) અભિનંદનના ૧૧૬ (૬) પદ્મપ્રભુના (૮) ચંદ્રપ્રભુના (૧૦) શીતલનાથના
૧૦૭
૯૩
૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org