________________
શત્રુંજય યાત્રા વિધિ ચંદા સૂરજ બિહ જણાં, ઉમાં ઇણે ગિરિ શૃંગ. વધાવિયો વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ. સિદ્ધા.૧૪ કર્મ કઠીન ભવભય તજી, ઈડાં પામ્યાં શિવસ, પ્રાણું પદ્ય નિરંજની, વંદ ગિરિ મહાપદ્મસિધ્ધા.૧૫ શિવવહુ વિવાહ, ઉત્સ, મંડપ રચિયે સાર, મુનિવર વર બેઠક ભણી. પૃથ્વીપીઠ મહાર...સિધ્ધા.૧૬ શ્રી સુભદ્રગિરિ નમો ભદ્ર તે મંગલરૂપ. જલે તરુ રજ ગિરિવર તણી, શિશ ચઢાવે ભૂ૫. સિધ્ધા ૧૭ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુંજી વિલાસ. કરતાં કરતાં પાપને, ભજીયે ભવી કૈલાસ સિધ્ધા.૧૮ બીજા નિર્વાણ પ્રભુ, ગઇ ચાવીશી મઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે, કદંબ અણગાર, પ્રભુ વચને અણસણ કરી મુક્તિપુરીમાં વાસ, નામેકદંબગિરિ નમે, તે હેય લીલ વિલાસ સિધ્ધા.૧૯ પાતાલે જસ ભૂલ છે, ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ મેગે વંદતાં અલ્પ હૈય સંસારસિધ્ધા.૨૦ તન મન ધન સુત વલભા, સ્વર્ણાદિ સુખભેગ, જે વછે તે સંપજે. શિવરમણિ સંગ, વિમલાચલ પરમેષ્ટિનું, ધ્યાન ઘરે ષટ્રમાસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘલી આશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org