________________
શત્રુંજય યાત્રા વિધિ
(આ રીતે ચૈત્યવદન કર્યા પછી જ કિચનમુત્યુણ જાવતિ-ખમાસમણુ-જાવંત-નમાત્ સૂત્રો કહેવા. જીએ પૃષ્ઠ ૬ અને ૭ ઉપર આ સૂત્રો આપેલા છે.) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બોલવાનુ સ્તવન ધન ધન પુંડરીક સ્વામીજી, ભરત ચક્રી નૃપ નંદ રે. દીક્ષા ગ્રહિ પ્રભુ હાથથી; પૂછતા ગણધર વૃંદ રે. ધન ૧ આદિજિન વચનકમલ થકી, નિસ્ણી સિદ્દાચલ મહીમા રે આવ્યા ગિરિવર ભેટવા, વિસ્તાર્યાં તીના મહીમા રે. ધન ર પાવન પુરૂષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઈ જાય રે. તેહથી પુંડરીક નામથી, આજ લગે પુજાય રે. ધન ૩ પદ્માસન પ્રતિમા ખની, પ્રભુ સન્મુખ સાહાય રે. પૂજા વિવિધ પ્રકારની, કરતાં વિ સમુદાય ૨. ધન ૪ અવિતહ વગરણા કહ્યા; અજિષ્ણુ જિષ્ણુ સકાશા રે. ધર્મરત્ન પદ આપજો, મુજ મન મેટી આશા રે. ધન પ
(સ્તવન બાલ્યા પછી યવીયરાય, અરિહંત ચેઈયાણું, અન્નત્થ સૂત્ર ખેલવા જુઓ પૃષ્ઠ ૮ અને ૯ ઉપર સૂત્ર આપેલા છે.)
(ત્યાર પછી ૧ નવકારના કાઉસ્સગ્ગ કરી થાય કહેવી.) શ્રી પુંડરિક સ્વામી સન્મુખ બેલવાની થાય ભરહેસર ભટ્ઠત, ઋષભજિનેશ્વર શીસ પુંડરીક ગણાધિપ, પ્રણમુ નામી સીસ, ચૈત્રી પુનમ દિન; વિમલાચલ ગીરિ શ્રૃંગ, પંચમગતિ પામ્યા, પંચાડિ મુનિ સંગ...૧
Jain Education International
૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org