________________
ચોવીસ જિન સ્તુતિ
[૩૩]
સંસ્થાન છે સમ સદા અતુરસ તારૂં, સંઘેણ વજીરૂષભાદિ દીપાવનાર, અજ્ઞાન કોધ મદ મેહ હર્યા તમે, એવા અનંત પ્રભુને નમીએ અમેએ.
[૩૪] હર્ષ કરી સુરગણે જિનજનમ કાળે, જઈ મેરૂ પર્વત કરે અભિષેક ભાવે, હેતે કરી સ્તવન મંગળ ગીત ગાવે, સેવા અનન્ત જિનની કરી શાંતિ પાવે.
[૩૪૧] પૂજે એકજ પુપથી પ્રભુ તને તે છત્રએ પામતા કંઠે જે કુલ માળને નિતધરે તેને સુરે સેવતા, ભાવે જે ગુણગાન સુંદર કરે તે મુકિતમાં મહાલતા, એવી લબ્ધિ અનંતનાથ સહતે તે ભક્તિથી આપતા.
[૩૪] જેઓ મુક્તિ નગર વસતા કાળ આદિ અનંત, ભાવે દયા અવિચલ પણે જેહને સાધુસંત, જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્યે મારા હૃદય કમલે આવજે શ્રી અનંત,
[૩૪૩] અનંત દર્શન જ્ઞાન વલી ચારિત્ર માહરૂ જે અનંત, અનંત તુજ કરૂણું વહે તે આવરણ સ થાયે અંત ધન્ય તે દિન માહરે, જબ પામશું પદ અક્ષર, વંદન કરું ધરી ભાવ દિલમાં અનંત નાથ જિનેશ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org