________________
૫૮ ]
વીતરામ સ્તુતિ સંચય ' (૯) શ્રી સુવિધિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૨૮૪] નવતત્વ સર્વસુભેદ ભાગે યતિ શ્રાવક ધર્મ હી, ભણું દાન શીલ સુભાવ તપવિધિ, ષડાવશ્યક કર્મ હી, સબ તાર ભવજલ પાર પાયે, સુવિધિનાથ જિનેશ્વર, સબ ભાવિક જન મિલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર.
[૨૮૫] આ મમ આંગણે રે સુવિધિ ગુણ ભર્યા થાય ઉદ્યોત સારે, દી તમ જ્ઞાનને રે ભવ તિમિર હરી માર્ગને દાખનાર, નેત્રો કજ પત્ર જેવા તવ વંદન સરે વંદના ભાંજતા રે, કાયા જલ હંસ જેવી ધવલ ઘરણની ને જડે વિશ્વમાં રે,
[૨૮૬] મને લાગે તારા નયન યુગલો પ્રેમ કરતા, વળી લાગે તારા કર ચુગલ એ પ્રીત કરતા, ઠરે નેત્રો જોતાં ચરણ યુગલો પદ્મ સરખાં, લહું એવી હતે સુવધિ જિન મેક્ષ સુખડી
[૨૮૭] સેવે પાદે સુરનર ઘણું નાદ મઠે ગજાવી, નાચે હણે ઠમઠમ કરી અંગ સર્વે સજાવી, ભૂલી વૈરા પશુગણ સુણે વાત તારી જ મીઠી, દેવે સાથે સુવિધ જિનની પર્ષદા બાર દીઠી. " -
[૨૮૮] હસ્તાં બળાની સમજે નિહાળે આ વિશ્વને જ્ઞાન વડે સદાને, કલાય નહીં મહિમા ખંજને શ્રી બધિ માટે સુવિધીશ થાઓ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org