________________
પ૬ ]
વીતરાગ સ્તુતિ સંચય (૮) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ
[૨૭૪] સુશશાંક કર સમ વિમલ વિશદ નિષ્કલંક શરીર હી, ગિરિ મેરુ સમનિત અચલસ્વામી ઉદધિ સમગંભીરહી, વિણ શરણ કે હું શરણ જગગુરૂ ચંદ્રપ્રભુ શ્રી જિનેશ્વર, સબ ભવિક જનમિલ કરે પૂજા જપ નિત પરમેશ્વરે.
[૨૭૫] કાઢયે અંધાર ગાઢ હૃદય ભવનથી જ્ઞાન દ જલાવી, વાણું રસદ્રાક્ષ પીએ સુરનર પશુઓ ચિત્ત આનંદ લાવી, જુએ મુખ ચંદ્ર ખીલ્ય અમિનિષ નયને પૂર્ણરાકેદ્ર જાણી, ચંદ્રપ્રભુને જ જતાં દિન સફળ થયે શીત છાયા છવાણી.
[૨૭૬] ડરી નાસે જેવું મૃગ વિપિનમાં નાથ બચવા, ડરી આવ્યું તે ભવ જલધિથી નાથ તરવા, ઉગેલે આજે જે ભૂપતિ શિશુને નિત્ય ગમતે, ગમે તે ચંદા જિનવર મને નિત્ય હસતે.
[૭૭] તેડે બેડી ભવભવ તણી આશા રાખી જ આવ્યો, વાલે મારે અમર કરશે ચિત્ત તેથી જ કાયે, જાયું કે તે ભવજલ થકી નાવને પાર તારી, આપે રૂડા શિવ નગરને નાથ ચંદ્રો પકારી.
[૨૭૮] ચંદ્રાંશુના વાત સમી સુવર્ણ જાતે સીત ધ્યાન વડે બનેલી, ચંદ્ર પ્રભોની પ્રતિમા સુરૂડી કલ્યાણ લક્ષમી કર હું તમારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org