________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ [ગુજરાતી સ્તુતિ વિભાગ
અરિહ'ત વદનાવલી [૧]
જે ચૌદ મહાસ્વપ્ના થકી નિજમાતને હરખાવતા, વળી ગર્ભમાં જ્ઞાનત્રયને ગેાપવી અવધારતા, ને જન્મતા પહેલાં જ ચેસઃ ઈન્દ્ર જેને વઢતા, એવા પ્રભુ અરિહ’તને પોંચાંગ ભાવે હું નમું. [૨]
મહા ચેાગના અભ્યાસમાં જે ગર્ભામાં ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લેાકમાં મહા સૂર્ય સમ પ્રકાશતા, ને જન્મ કલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહ‘તને પંચાંગ ભાવે હું નમું, [3]
છપ્પન દિકુમારી તણી સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસપુટ મહી' ધારી જગત હરખાવતા, મેરૂ શિખર સિંહાસને જે નાથ જગના શૈાભતા, એવા પ્રભુ અરિહંતને પોંચાંગ ભાવે હું નમું. [૪] કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, ક્ષીરાદધિના ન્હવણજળથી દેવ જેને સીંચતા, વળી દેવદુંદુભી નાદ ગજવી દેવતાએ રીઝતા, એવા પ્રભુ અહિં તને પચાંગ ભાવે હુ નમુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org