SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ] વીતરાગ સ્તુતિ સ ́ચય (૫) શ્રી સુમતિનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૪૪] શુભ વિમલ વાણી જગતમાની જીવ સખ સશય હરુ, પશુ દેવ અસુર પુરુષનારી વદના ચરનન કર, અમલ પરમ સરૂપ સુંદર સુમતિનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા જપા નિત પશ્મેશ્વર'. [૪૫] જોઉ' અલબેલડી રે ધ્રુવ સમ ચમકે નેત્ર જોડી મજાની, ઠારે ભવદાહ મારા ઉપશમ રસને પ્રેમ ભાવે વહાવી, આવ્યા ખચવા જ સામે ભવજલ પથી તારશે નાથ જાણી, આપે। અજ્ઞાન ટાળી સુમતિને જાય અધાર ભાગી, [૨૪૬] પ્રભુા મે* તા દીઠી સકલ ગુણની ભવ્ય નગરી, ધરી આશા આવ્યે જીણુરતન દે માંગુ કગળી, નથી તાટા તારે કૃપણ બનના વાર કરના, તિજોરી ખાલી દ્યો સુમતિ ! અરજી ધ્યાન ઘરના. [૨૪૭] રાખુ' ઈચ્છા જિનવર તણી પાઇની સેવના રે, ગાવુ ગીતા મધુકર ખની ઉચ્ચ આલાપના રે, આવા ભાવા સરસ અમને, મૂર્તિ તારી નિહાળી, આપે જ્ઞાની સુમતિ અમને શુદ્ધિ પામુ` અપારી. [૪૮] દેવા તણા તાજ સરાણુથી રે શાલે પદ્માની નખ પક્તિ તેજ, એવા પ્રભુ શ્રી સુમતીશ પૂરે સર્વે તમારી મન કામનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy