SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૭૫ ક્યારે પ્રત્યે નિજ દેહમાં પણ આપબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી, સમ શત્રુ મિત્રવિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનન્દથી ? [૧૭] ગતષ ગુણભંડાર જિનજી દેવ હારે તું જ છે, સુરનર સભામાં વર્ણવ્ય જે ધર્મ હારે તે જ છે, એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર હારી પ્રાર્થના સ્વામી તમે ચિરો ઘરે. [૧૭૭] પવર્ગ મદનાદિકત જે જિતનાર વિશ્વને, અરિહંત વિલ યાનથી હેને પ્રભુ છો તમે, અશક્ત આપ પ્રતે હણે તુમ દાસને નિયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. [૧૭૮] સમર્થ છે સ્વામી તમે આ સર્વ જગને તારવા, ને મુજ સમા પાપી જનેની દુર્ગતિને વારવા, આ ચરણ વળગે પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ! શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે? [૧૯] તુમ પાદપત્ર મે પ્રત્યે નિત જે જનોનાં ચિત્તમાં. સુર ઈદ્ર કે નરઈદ્રની પણ એ જનોની શી તમા? ત્રણ લેકની પણ લક્ષમી એને સહચરી પેઠે ચહે, શુભ સદ્દગુણેને ગબ્ધ એના આત્મમાંહે મહમહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy