________________
વીતરાગ સ્તુતિ સંચય
[૧૯૫]
હું હીનથી પણ હીન પણ તુમ ચરણસેવાને મળે, આવ્યા અહી ઉચી હદે જે પૂર્ણપુણ્યથકી મળે, તો પણ હઠીલી પાપી કામાર્દિકતણી ટોળી મને, અકાય માં પ્રેરે પરાણે પીડતી નિ યપણે. [૧૯૬]
કલ્યાણકારી દેવ ! તુમ સમ સ્વામી તુજ માથે છતે, કલ્યાણ કાણુ ન સંભવે જો વિઘ્ન મુજ નવ આવતે, પણ મદન આદિક શત્રુએ પુરું પડ્યા છે માહરે, દૂર કરૂ શુભ ભાવનાથી પાપીએ પણ નવ મરે. [૬૭]
૩૪ ]
સસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિ કાળથી, હુ' માનું છું કે આપ કદી મુજ ષ્ટિએ આવ્યા નથી, નહીતર નરકની વેદના સીમા વિનાનીમે પ્રભુ ! બહુ દુ:ખથી જે ભેળવી તે કેમ પામુ` હું વિભુ ? [૧૬૮]
તરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે Àાલતુ', વજ્રપ્રમુખ શુભ ચિન્હથી શુભભાવવલ્લી રોપતુ, સસારતારક આપનુ એવુ ચરયુગ નિર્મળુ, દુર્વાર એવા મેાહવૈરીથી ડરીને મેં થયું. [૧૯]
નિઃસીમ કરૂણાધાર છે. છે। શરણુ આપ પવિત્ર છે, સત્તુ છે। નિર્દોષ છે ને સર્વ જગના નાથ છે!, હું દીન છુ' હિમ્મત થઈ રહી શરણે આવ્યા આપને, આ કામરૂપી ભિલ્લુથી રક્ષે! મને રહ્યા. મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org