SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિંદા ઢાત્રિ'શિકા [ ૩૩ [ ૧૬૦] સ સારરૂપ મહાઅટવીના છે! સાવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવાતી ઇચ્છા અતશય છે મને, આશ્રય કર્યા તેથી પ્રભો તુજ તાય આતર-તસ્કરા, મુજ રત્નત્રય રે વિભો રક્ષા કરે ! રક્ષા કરે [૧૯૬૧] મહુકાળ આ સસારસાગરમાં પ્રભુ હું સંચર્યા, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યા, પણ પાપકમ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ ચેાગને પામ્યા છતાં મે મૂખ તા મહુએ કરી. [૧૬૨] આ કમ રૂપકુંલાલ મિથ્યાજ્ઞાનરૂપી ભવચક્ર નિત્ય ભમાતા દિલમાં દયા ધરતા નથી, કરી પાત્ર મુજને પુજ દુઃખના દાખી-દાસીને ભરે, રવિણ આપ આ સસાર કાણ રક્ષા કહેા એથી કરે? દ ડથી, [૧૬૩] કયારે પ્રભો સ’સારકારણે સર્વ મમતા છેાડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને, રમીશ આત્મ વિષે વિભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા, તજીશ ઇચ્છા મુક્તિની પણ સન્ત થઈને હુકા ? [૧૬૪] તુજ પૂર્ણ શશિની કાન્તિ સરખા કાન્તગુણ દૃઢ દોરથી, અતિચપલ મુજ મન વાંદરાને ખાંધીને બહુ જોરથી, આજ્ઞારૂપી અમૃતરસેાના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ થારે વિભાવા વિસરી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy