________________
૨૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૧૧૫] થાઈ છે, અતિશય વિભો ! કામ દયે કરીને પડી જાતે, કુવિષયમહીં, મારી જાતને મેં, જાણે જાતે, સકલ કથની, અલ્પનાયે અજાણ્ય, તે તે મેં, જિન! તવ કને લાજ લાવી પ્રકાશ્ય..
[૧૧૬] બીજા મંત્ર, નવપદ તણે, મંત્ર દીધે હણી મેં, જાણું શાસ્ત્રો, પર જન તણું, શાસ્ત્ર વાણી હણું મેં, કીધી ઈછા, કરમ હણવા, અન્ય દેવો વડે મેં, કે મારે, ભ્રમ મતિ તણો, સત્ય દરે તજે છે.”
[૧૧૭] જોયા મેં તે, અખિયન વડે, આપને તેય છોડી, હૈિયામાં મેં, પર જન તણી, નારમાં બુદ્ધિ જેડી,
સ્વામિન્ ! તેના, નયન કુચને વત્ર ગભીર નાભી, જોઈ ધ્યાયા, મનહર કટી, આદિ અંગો વિલાસી
[૧૧૮] પદ્માકારી, ચપળ નયની, નાના વત્ર દશે, લાગે છેડે, મુજ મન મહીં, રાગને અંશ જે છે, જાવે ના તે. પળ પળ વિભો ! શાસ્ત્ર રત્નાકરે રે, ધોવાથી, ઝટપટ કહે, નાથ ! શા કારણે રે....
[૧૧૮] છે ને હૈયે, ગુણ ગણુ વળી, અંગના ચંગ મારું, છે ના એવી, વિલસિત કલા, કે નહીં તેજ સારૂ, છે ના કેઈ વિષય પર ચે, અલ્પ સત્તા ય મારી, તેયે પીડે, અતિશય મુને, ગર્વ છે જ્ઞાનધારી...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org