________________
૧૩૮ ]
વીતરાગ સ્તુતિ સ‘ચય
[૬૭૭]
(૩) રાયણ પગલાં સન્મુખ બેલવાની સ્તુતિ આનદ આજે ઉપન્ચા, પગલા જોયા જે આપના અ'તરતલેથી ભાગતા જે સુભટો રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમૈાસર્યા ધન જીવ તે, ધન જીવ તે, દન લહી. ભવજલ તર્યા... [૬૮] પુરવ નવાણું વાર પધારી, પાક કીધું જે ભૂમિતળને દર્શીન કરતાં ભવ્ય જીવાના, દુર કરે અંતરમલને ત્રીજો આરે સમરણ કરતાં ઋષભદેવ સાક્ષાત્ ધરે પ્રણમુ` ભાવે તે પગલાને, પાતિક મારા દૂર કરે.... [૬૭૯]
રાયણ રૂખ તળે બિરાજી જગને, સદેશ જે આપતાં આદિશ્વર જિનરાયના જે પગલા, પા। સવ કાપતા ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા વંદુ એવા ઋષભ જિન પગલાં, જજાળ જાળ જે ટાળતા... [૮૦]
રાયણ મનેાહર જિહાં પ્રભુ પાય સાહે પૂજન કરી વિજન આંખ માણે, નિત ભક્તિ ભાવે નમતાં જેને દૂધ ઝરતુ આતમ પ્રદેશ થકી પાપ
અનંત ભરતુ
[૬૮૧]
રાયણ તવરમહી તિહાં વાસ કરતા, ઢવા અનેક પ્રભુ પાયના ભક્તિ કરતા જે ભવ્ય ભાવે પ્રભુ પાયને શીષ ધરતાં, કમાં ખપાવી વિકૃતિ દૂર કરતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org