________________
૧૨૦ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૫૮]
નિંદા કરુ નહી. ફાઇની પાપી મહા હૈ। પાપમાં, ભવ સ્થિતિનુ ચિંતન કરી વિચાર વાળું આપમાં, જ્ઞાનાદિ ણે ગુણવ'તા ગુરુ તણી સેવા કરું, દેએ પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [૫૮] શુચિ રાખતા વ્રત શુદ્ધિથી ધીરજ વિપક્રમાં ધારશ્તા, માયા મૂડી નિભ થઈ વૈરાગ્ય ધરી મન વારતા, તન ધન કુટુમ્બને ઔં સગાં તે સપને હું પર હરુ દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [૫૦]
સિદ્ધાંતને પરમાર્થ લહું સત્સંગ શ્રવણ વિચારથી, લાક રૂઢિ મૂઢની ત્યાગુ પ્રથમ પુરુષાથ થી, સત્ય શ્રદ્ધા સંગ્રહુ સર્વજ્ઞ વાણી આદરુ, કે જો પરમપદ પ્રાપ્તિ મુજને એહ
અરજી ઉર ધરુ
[૫૯૧] ભગવતની ભક્તિ ધરું ઉરમાં અતિ બહુ માનથી, એકાંત એવા સ્થાનમાં શય્યા સ્થિતિ કરુ હુ' મથી, શુદ્ધ શ્રદ્ધા રૂપ સમક્તિમાં અચળ સ્થિતિ કરુ, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહુ અરજી ઉર ધરુ [૫૯૨]
જનમન રજન સિદ્ધ નિર્જન પાતક ખંડન દુ:ખ હરેા, શિવપુર મડન કમ નિકંદન પાલક ખધન મુક્ત કરી, જીન તન ક’ચન વેણુ સુચંદન વંદ્ય સમ’ધન મેાક્ષ વરુ, ભવભય ભજન નેન સુ "જન તારક વદન કેડિટ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org