SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫] ને આડત્રીશમું શ્રી લઘુનિશીથ છેદ સૂત્રનું પૂજન લધુનિશીથમાં સાધુનો, ઉત્તમ કહો આચાર | ઘન્ય તેહ અણગારને, જે ઘરે નિરતિચાર / ૧ / # આવો હરિલાસરિયા વાલાએ દેશી જગદ્ગુરુ જિનવર જયકારી, સેવો તુમે ભાવે નરનારી II આસાયણ ચોરાશી વારી / જગo |૧ | જલ ચંદન કુસુમ કરિયે, ધૂપ દીપ અક્ષત ઘરિયે || નૈવેદ્ય ફળ આગળ કરિયે જગo | ૨ | થય થઈ ભાવ પૂજા સારી, નાટક ગીતથી મનોહારી II ત્રિધા શુદ્ધિ કરે હિતકારી / જગ૦ / ૩ / ભાવથી દ્રવ્ય પૂજા કરશે, તે ભવસાયરને તરશે II સરસ શિવસુંદરીને વરશે || જગo | ૪ | વિશે ઉદ્દેશથી સાર, સૂત્ર નિશીથ છે મનોહાર | ભણી લો રૂપવિજય પાર / જગ0 | ૫ | -> મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૮-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે - ૐહીં શ્રી લઘુનિશીથ છેદ સૂત્રાય નમો નમઃસ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy