SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૩] // છત્રીસમું શ્રી વ્યવહારછેદસૂત્રનું પૂજના વ્યવહાર સૂત્રમાં ભાખિયો, વ્યવહાર પંચ પ્રકાર છે ગણધરને શ્રી જિનવરે, વરવા શિવવહુ સાર / ૧ / // સંભવજિન અવધારીએ-એ દેશી વિધિપૂર્વક જિનરાજની, પૂજા કરી શુભ ચિત્ત સલુણે આપશક્તિ અનુસારથી, ત્રણ્ય ટંક સુપવિત્ત, સલુણે તે વિધિ ૧ | સુરભિ દુધ ઘટે કરી, કરે અભિષેક જે સાર સલુણે તે સુર સુખ ઉજ્જવલ લહી, વરે શિવસુખ નિરધાર, સલુણે વિધિ | ર. દધિ ધૃત કુંભ ભરી ભરી, પૂજે જે નરનારી સલુણે છે તે સુર સુખ તાાં લહી, પામે ભવજળ પાર, સલુણે આ વિધિવા ૩ આગમ ગ્રુત આણા ભલી, ઘારણા જીત એ પંચ સલુણે . જે જે કાળે જે હોયે, તે સેવે ગત બંચ સલુણે વિધિવે ૪ વ્યવહાર જીત છે સંપતિ, તિણ વિધિ જે કરે કાજ સલુણે છે જિન ઉત્તમ મુખ પાની, વાણિયે ચિરૂપરાજ સલુણે II વિધિo | ૫ | –––– ––– > મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૬- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩ હીંથી વ્યવહાર છેદ સૂત્રાય નમો નમ: સ્વાહા – આ મંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમપૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy