________________
[૫૧] ચોત્રીસમું શ્રી દશાશ્રુતસ્કંધ છેદસૂત્રનું પૂજન
વ્રત પાલક મુનિ તણા, ભાખ્યા ષટ્ શ્રત જેહ / છેદ સૂત્ર તે જાણિયે, ઘરિયે તેહશું નેહ / ૧ / શ્રત શ્રુતપદ દાયકતણી, પૂજા વિવિધ પ્રકાર છે કરતા જિનપદ પામિયે, સકલ જંત હિતકાર || ૨ || _// હરબી હરખીજી, તો હરખી રે નીરખીજી - એ દેશી
જિનવરની જિનવરની, પૂજા કીજે લાલ જિનવરની છે શિવમંદિર નિસરણી || પૂજાવે છે એ આંકણી છે નામ ગોત્ર જિનવરનાં કાને, સુણતાં પાપ પલાય છે તે જિનવરની ભાવે પૂજા, કરતાં શિવસુખ થાય છે પૂજા. / ૧ જિન આણા રંગી દુણી સંગી, આંગી જેહ રચાવે ! સકલ વિભાવ અભાવ કરીને, જિનવર લીલા પાવે છે પૂજાવે || ૨ // શ્રેણિકરાયે વીર જિણંદની, ભક્તિ કરી બહુ માને / તીર્થંકર પદ નિર્મળ બાંધ્યું, જિનપૂજા પ્રણિધાને | પૂજાવ ! ૩ ! નમનાભિગમને વંદન કરણી, થય થઈ મંગલ સાર || ભાવ સ્થાપના જિનને કરતાં, લહીએ ભવજલ પાર કે પૂજાવે || ૪ || દશા સૂત્રનાં દશ અઝયણા, ગુરુ મુખ પદ્મથી જાણી ને રૂપવિજય કહે સંયમ સાધો, વરવા શિવ પટરાણી છે પૂજા| ૫ |
---------- – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૪- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે –– ૩% હીં શ્રી દશાશ્રુતસ્કંધ છેદ સૂત્રાય નમો નમ: સ્વાહા – આમંત્ર બોલી આગમપધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org