SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] // અઢારમું શ્રીચંદ્રપ્રજ્ઞપ્તિઉપાંગ સૂત્રનું પૂજન ચંદપન્નત્તિ સૂત્રમાં, જ્યોતિષ ચાર વિચાર | શિખો ગુરુ સેવા કરી, જિમ લહો અર્થ ઉદાર / ૧ / / ઉભો રહેને ગોવાળીયા, તહારી વાંસલી મીઠી વાય-એ દેશી ઉભા રહોને હો જીરા, તું તો સાંભળ આગમ વાણ કામ ક્રોધને છાંડીને નિત્ય, અનુભવ દિલડે આણ | ઉo | ૧ / અમૃતરસથી મીઠડી, એ તો ગણધર મુખની ભાખ // રોમરોમ રસ સંચરે, જીમ સાકર સરસી સાખ ! ઉ૦ | ૨ | ચંદપન્નત્તિ સૂત્રના કહ્યા પાહુડા સરસ પચ્ચાસ / સાંભળતાં મન રીઝશે, નિત વધશે જ્ઞાન અભ્યાસ | ઉ૦ | ૩ | શ્રાવણ વદી પડવા થકી, ચડી દિવસ માસ ટકતુ ખાસ છે અયન સંવત્સર જગતણી, નિત્ય કરી કલના અભ્યાસ | ઉo | ૪ | સંખ્ય અસંખ્ય અનંતતા, કરી કાળની કલના તીન / તથાભવ્ય - પરિપાકથી, થાય શિવસુંદરી રસ લીન તે ઉo | ૫ | જિને ઉત્તમ મુખ પાથી, સુણી ચંદપન્નત્તિ સાર છે પૂજી ધ્યાથી પામ, નિજ રૂપવિજય જયકાર | ઉo | દ II, – મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૮-પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જવગાડે – ૩૦ હીં શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ ઉપાંગ સૂત્રાય નમો નમક સ્વાહા આમંત્ર બોલી આગમ પધરાવો – પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005163
Book TitlePistalis Agam Mahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1998
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy